News of Thursday, 16th July 2026
ધ્રોલ પંથકમાં અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી : ઈટાળા, જાયવા અને નાના ગરેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ : લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસતા લોકોને મળી મોટી રાહત : વાવણી લાયક વરસાદની આશા વચ્ચે ખેડૂત આલમમાં ખુશીનો સંચાર (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
