News of Friday, 8th May 2026
ધ્રોલમાં તિજોરી રિપેર કરવાના બહાને લાખોના દાગીનાની ચોરી કરનાર મધ્યપ્રદેશનો શખ્સ ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપાયો : તાળા-ચાવી બનાવતા નાનકસિંગે નજર ચૂકવી રુ4.36 લાખના સોના-ચાંદીના ઘરેણાંની કરી હતી ચોરી : જામનગર એલ.સી.બી. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ટ્રેક કરી રુ4.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (સંજય ડાંગર, ધ્રોલ)

(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
