News of Thursday, 29th October 2026
ડ્રોન હુમલાનું લાઇવ દ્રશ્ય : ઓમાનની દરિયાઈ હદમાં દુબઈથી સોમાલિયા જઈ રહેલા કચ્છના માંડવીના જહાજ નંબર ૨૧૮૩ પર ડ્રોન હુમલો થતા મચી હલચલ : વિસ્ફોટ બાદ જહાજ આગની લપેટમાં આવ્યું : ઓમાનની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક માછીમારોની સમયસૂચકતાથી ૧૩ પૈકી ૧૧ ખલાસીઓનો આબાદ બચાવ, બે ઈજાગ્રસ્ત ખલાસીઓને હોસ્પિટલમાં ખસેડાયા જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
