<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

આવતીકાલ સવારના ૮ વાગ્‍યાથી ખુલી જશે કેદારનાથના કપાટઃ ઉમટશે ભક્‍તોનું ઘોડાપૂર બોલો કેદારનાથ બાબા કી જય આ જ ઘોષનાદ થી ખુલશે ભગવાન કેદારનાથના દ્વાર : બમ બમ ભોલેના જયકાર અને આર્મી બેન્‍ડના સૂરીલા ધૂન વચ્‍ચે કેદારનાથ બાબાની ડોલી કેદારપુરીથી સજી છે

(3:30 PM IST)