<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જામનગરઃ હાપા યાર્ડમાં આજે રપ૦ વાહનમાં ૧૭ હજાર ગુણી મગફળીની આવકઃ દિવાળીની રજાના કારણે હવે નવી જાહેરાત ન થાય ત્‍યાં સુધી મગફળીની આવક બંધઃ દિવાળી બાદ ખેડૂતોને મગફળી વેંચાણ માટે લાવવા અપીલ

(12:48 PM IST)