<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર: કચ્છના નાના રણમાં આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ : વન્ય પ્રાણીઓ અને ઠંડીની ઋતુમાં આવતા વિદેશી પક્ષીઓના આ હબની ગત વર્ષે ૨૫૦૦૦ પ્રવાસીઓએ મુલાકાત લેતા વન વિભાગને ૩૧ લાખની જંગી આવક થઈ હતી

(11:28 AM IST)