<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પુડુચેરીમાં ભાજપના વિધાયક પક્ષના નેતા નક્કી કરવા હાઈકમાન્ડ એક્શનમાં : સંસદીય બોર્ડ દ્વારા બે નિરીક્ષકોની નિયુક્તિ : મનસુખભાઈ માંડવિયા અને નિર્મલ સુરાના પુડુચેરીમાં નિરીક્ષક તરીકે સંભાળશે મોરચો : નવા રાજકીય માળખા અને નેતૃત્વની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાશે

(10:56 PM IST)