<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રાજકોટમાં ગરમીનો પ્રકોપ : તાપમાન ૪૦ ડિગ્રી બપોરે ૨:૩૦ વાગ્‍યે ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ગરમ પવનોએ જનજીવનને કર્યું પ્રભાવિત : ગરમ પવનોને કારણે નગરજનોમાં અકળામણ જોવા મળી રહી છે, બપોરના સમયે રસ્‍તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી.

(3:59 PM IST)