News of Friday, 17th July 2026
ઝાલોદના અનવરપુરા ગામમાં હૃદયદ્રાવક ઘટના: ૨૩ વર્ષીય પરિણીતાએ બે માસૂમ પુત્રીઓ સાથે કૂવામાં ઝંપલાવતા માતા અને એક બાળકીનો મૃતદેહ મળ્યો : પારિવારિક કારણોસર આત્મહત્યા કરી હોવાની આશંકા વચ્ચે ત્રણ વર્ષની પ્રાચી અને દોઢ વર્ષની વંશી સાથે માતાએ ભર્યું અંતિમ પગલું; બીજી બાળકીની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત અને પોલીસે તપાસ શરૂ કરી

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
