News of Thursday, 1st October 2026
કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયાના પગલે ફાયરિંગ થયાનું જાણવા મળે છે ,વધુ વિગત મેળવાઈ રહી છે, આ બનાવના પગલે દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે એકાદ ઇજા પામનાર વ્યક્તિને ખંભાળીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે

(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
