News of Monday, 19th October 2026
યુરોપની ચાર દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ — ડોઇચે ટેલિકોમ, ઓરેન્જ, ટેલિફોનિકા અને વોડાફોને, એલોન મસ્ક ની કંપની સ્ટારલિંક સામે મજબૂત ટક્કર આપવા માટે હાથ મિલાવ્યો છે. આ કંપનીઓએ સંયુક્ત સ્પેક્ટ્રમ બિડિંગ માટે એક પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય સેટેલાઇટ કનેક્ટિવિટી સીધી મોબાઈલ ફોન સુધી પહોંચાડવાનો છે. આ મહત્ત્વપૂર્ણ પહેલથી વિકસતા સેટેલાઇટ-ટુ-મોબાઈલ માર્કેટમાં યુરોપનું સ્થાન વધુ મજબૂત બનશે. (ન્યૂઝફર્સ્ટ)

(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
