<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

દિલ્હીમાં, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું, "જ્ઞાનેશકુમારની ધરપકડ થવી જોઈએ. અન્ય બે ચૂંટણી કમિશનરોએ આ કહ્યું છે, તેથી તેમના કહેવામા કંઈક સત્ય હોવું જોઈએ. પહેલા ફક્ત રાજકીય પક્ષો જ આવું કહેતા હતા, પરંતુ હવે ચૂંટણી કમિશનર જ કહી રહ્યા છે. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, અને બંગાળમાં તે વધુ થયું છે."

(9:53 PM IST)