<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દિલ્હી પોલીસ કોઈપણ પ્રદર્શનકારી ઓને જંતર-મંતર પર વિરોધ કરતા અટકાવશે નહીં. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરાશે દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને બુરારી ગ્રાઉન્ડમાં ખસેડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આવું થવાની શક્યતા ઓછી છે, કારણ કે પ્રદર્શનકારીઓ તેનું પાલન કરશે નહીં.

(1:02 AM IST)