<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

દહેગામ પાલિકા ચૂંટણીના પરિણામો જાહેર : વોર્ડ નંબર એકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય અને ક્લીન સ્વીપ : તમામ ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજયી કબજો : નગરપાલિકાના જંગમાં વિપક્ષે એકતરફી સરસાઈ મેળવી

(9:43 AM IST)