<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ :મંજુલાબેને 1374 મતોની સરસાઈ સાથે શાનદાર જીત હાંસલ કરી . : ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપનો ભગવો લહેરાયો છે અને આખી પેનલ વિજેતા જાહેર થઈ છે

(9:58 AM IST)