<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ગોંડલમાં આજે બીજા દિવસે માર્કેટીંગ યાર્ડમાં મરચાની હરરાજી પુનઃ શરૂ થઇ છે : આ અગાઉ વજન મુદ્દે ખેડૂતોએ વિરોધ કરીને ગઇકાલે અને આજે સવારે હરરાજી અટકાવી હતી. (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા, ગોંડલ)

(12:49 PM IST)