<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે :રવિ સિઝનના સિંચાઈના પાણી અંગે સમીક્ષા,દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારા મુદ્દે ચર્ચા આદિજાતિ વિસ્તારોના કાર્યક્રમો અંગે થશે સમીક્ષા,સ્નેહમિલન અને આગામી સરકારી કાર્યક્રમો અંગે ચર્ચા થશે

(1:09 AM IST)