<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળિયાના વિરમદળ નજીક લાશ મળી : પોલીસ કાફલો પહોંચ્યો :પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની શંકા :મૃતદેહના ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા : વધુ વિગત મેળવાઈ રહી છે

(10:28 PM IST)