<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

બનાસકાંઠાના દાંતીવાડામાં ભાજપનો કેસરીયો : ભાખર મોટી બેઠક પર ભાજપના ઉમેદવાર વનારસિંહ વાઘેલાનો શાનદાર વિજય : તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપના વનારસિંહ વાઘેલાએ પ્રતિસ્પર્ધીને ૭૦૪ મતોની લીડથી હરાવી બેઠક અંકે કરી

(1:38 PM IST)