News of Wednesday, 29th April 2026
એરલાઇન્સ નો મોટો છબરડો! : દિલ્હીથી ભુવનેશ્વર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ : હવામાં જ ઈંધણ ખૂટી પડતા સર્જાઈ ગંભીર સ્થિતિ : ફ્લાઈટ IX-1057 માં ફ્યુઅલની અછત વર્તાતા સાવચેતીના ભાગરૂપે વિમાનને ડાયવર્ટ કરાયું : એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આગળની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુસાફરોને પ્લેનમાં જ બેસી રહેવા અપાઈ સૂચના

(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
