News of Thursday, 23rd July 2026
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી : રાજ્યમાં બચાવ અને રાહત કામગીરીની વિગતો આપી મદદ અંગે કરી ચર્ચા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાતની પ્રવર્તમાન વરસાદી સ્થિતિ પહોંચી વળવા અને તમામ પ્રકારની બચાવ-રાહત કામગીરી માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડવાની આપી ખાતરી

(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
