<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

હરિયાણા ભાજપના તમામ 48 ધારાસભ્યો નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળશે. આ બેઠક સાંજે 4 થી 6 વાગ્યા સુધી ચાલશે.

(12:18 AM IST)