News of Sunday, 26th July 2026
અમદાવાદ - રાજકોટ હાઈવે પર ભારે વરસાદ બાદ પાણી ઓસરતાં વાહનવ્યવહાર પૂર્વવત : તંત્ર દ્વારા, માર્ગ જનતા અને વાહનચાલકોની અવરજવર માટે ફરી ખુલ્લો મુકાયો : અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાણથલ - બગોદરા હાઈવે ખુલ્લો મૂકી મુસાફરોને ટ્રાફિક નિયમો અને ગતિમર્યાદાનું પાલન કરવા અનુરોધ કર્યો : કોઈપણ ઈમરજન્સીમાં હેલ્પલાઈન ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ

(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
