<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

જામનગરમાં જનતા ફાટક નજીક ટ્રક નીચે આવી જતાં અકસ્માતમાં એક વ્યક્તિનું ગમખ્વાર મોત : એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડાય તે પહેલાં જ દમ તોડ્યો : પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી (તસ્વીરો - કિંજલ કારસરીયા, જામનગર)

(6:00 PM IST)