News of Wednesday, 24th June 2026
ધ્રોલ લતીપર રોડ પર જીવદયા ગૌશાળા પાસે બે કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત : ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત : ધ્રોલ ટંકારા માર્ગ પર અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે જામનગર ખસેડાયા : એક વ્યક્તિને સામાન્ય ઈજા જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડીયો

(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
