<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ભારતથી મુસાફરી કરતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને હવે ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ કરાવવાની જરૂર રહેશે નહીં: મુસાફરો હવે ડિજિટલ કે ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ સીધા સ્કેન કરાવી શકશે.

(1:20 AM IST)