<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

પતંગ પર્વમાં પાંચ માનવ જિંદગીની દોર કપાઈ: કાતિલ દોરાથી બાયડ ખંભાત અને જંબુસરમાં ત્રણ લોકોનાં ગળા કપાયા, વડોદરામાં પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં અને બીજાનું વીજ કરંટ લાગતા મોત

(7:50 PM IST)