<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી પુનિતનગર-2માં નિવૃત એએસઆઇ નિરંજનભાઈ જાનીએ લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરતા માથામાં ઇજા :સિવિલ હોસ્પિટલે ખસેડાયા : પોલીસ ઘટના સ્થળે

(11:50 PM IST)