News of Sunday, 17th August 2025
જુનાગઢમાં ધમધોકાર એક થી ત્રણ અક્ષર પડી ગયો જૂનાગઢમાં આજે બપોર પછી ધમધોકાર વરસાદ પડી ગયો..સાંજે ૬ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસતા દામોદર કુંડમાં પૂર આવ્યું. બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો. જુનાગઢ જિલ્લામાં રાત્રે ૮ સુધીમાં એક થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. વંથલી ૧, જુનાગઢ ૨, કેશોદ ૧, માંગરોળ ૧, માળિયા હાટીના ૩, માણાવદર ૧ ઈંચ પડી ગયો છે. (વિનુ જોશી જુનાગઢ અકિલા):જુઓ વિડીયો

(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
