News of Tuesday, 15th July 2025
પ્રધાનમંત્રી મોદી 24 જુલાઈએ લંડન જશે : યુકે સાથે FTA કરાર પર હસ્તાક્ષરની સંભાવના! : ત્યારબાદ 26 જુલાઈએ માલદીવ્સની સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે : ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર અંતિમ તબક્કામાં : સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
