News of Thursday, 10th July 2025
ગુરુપૂર્ણિમાના દિવસે પૂ.રમેશભાઈ ઓઝાના આશીર્વાદ લેતા રામભાઈ મોકરીયા : આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતન શ્રી હરિ મંદિર ખાતે ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા"ભાઈશ્રી"ના આશીર્વાદ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ લીધા હતા.જે તસવીરમાં નજરે પડે છે.

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
