News of Thursday, 26th June 2025
AAP નાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે છે! : ગુજરાતની રાજનીતિમાં ગરમાવો : સસ્પેન્શન બાદ રાજકીય ભવિષ્ય પર અટકળો તેજ! : દંડક સહિતના પદો પરથી રાજીનામા બાદ AAP દ્વારા ૫ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા મકવાણા સૌરાષ્ટ્રના ભાજપના મોટા નેતાના સંપર્કમાં : ત્રણ બેઠકો પણ યોજાઈ હોવાના સૂત્રોના દાવા (વિજય વસાણી, અકિલા)

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
