<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્તાને કાગારોળ મચાવી : ભારતે ઈઝરાયલી ડ્રોનની મદદથી પાકિસ્તાનના લાહોર, રાવલપીંડી, કરાંચી સહિત ૧૨ શહેરો ઉપર હુમલો કર્યો છે : સત્તાવાર સમર્થનની રાહ જાવાઈ રહી છેઃ લાહોર મિનિટો સુધી વિસ્ફોટોથી ધણધણતુ રહ્ના : કંદહારમાં ભારતીય પ્લેન હાઈજેકના માસ્ટર માઈન્ડ આતંકી રઉફ અઝહરને ફૂંકી મારવામાં આવ્યો : પાકિસ્તાન સ્તબ્ધ

(2:27 PM IST)