<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી: બિનજરૂરી મુસાફરી ટાળો, સલામત સ્થળે રહો, જરૂર પડ્યે ૧૦૭૭ અથવા ૧૦૭૦ પર સંપર્ક કરો. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના, લોકોને તકેદારી રાખવા અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ

(9:19 PM IST)