<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

દાંતીવાડા તાલુકા પંચાયતના ઓપરેટર જયેશ ઠાકરે કચેરીમાં આપઘાત કર્યો. ગઈકાલથી ગુમ જયેશનો લટકતો મૃતદેહ પોલીસને મોબાઇલ લોકેશનથી પંચાયતમાં મળ્યો. કારણ અકબંધ, તપાસ ચાલુ.

(4:57 PM IST)