<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગુજરાત સહિત રાજ્યોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત આ અઠવાડિયે સંભવ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મોવડી મંડળ દ્વારા લાંબા સમયથી રાહ જોવાતી પ્રદેશ અધ્યક્ષોની નિમણૂકની જાહેરાત આ અઠવાડિયામાં થઈ શકે છે. આમાં ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જાહેરાત બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પણ તુરંત થઈ શકે છે. આ નિર્ણય પાર્ટીની આગામી રણનીતિ અને ચૂંટણી તૈયારીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

(10:46 AM IST)