<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th March 2025

ટ્રમ્પની ધમકી બાદ ભારતે બદામ-ક્રેનબેરી પર ઘટાડ્યો ટેરિફ:અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પરસ્પર ટેરિફની ધમકી બાદ ભારતે અમેરિકી ખેત ઉત્પાદનો જેવા કે બદામ અને ક્રેનબેરી પર આયાત ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે. આ પગલું બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને સુધારવા અને તણાવ ઘટાડવા માટે લેવાયું છે.

(11:06 PM IST)