News of Saturday, 22nd March 2025
આદિત્યાણા બાયપાસ પાસે જેતાભાઇ રાજભાઈનો મૃતદેહ મળ્યો : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આદિત્યાણા બાયપાસ પાસે આદિત્યાણા વણકરવાસમાં રહેતા જેતાભાઇ રાજાભાઈનો મૃતદેહ મળી આવ્યો છે, જેતાભાઈના મૃત્યુનું કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
