હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th March 2025
પશ્ચિમ બંગાળમાં રામ નવમીની ૨૦૦૦ રેલીઓમાં ૧ કરોડથી વધુ હિન્દુઓ જોડાશે: "ભગવાન રામની પૂજા માટે કોઈ પરવાનગીની જરૂર નથી" - સુવેન્દુ અધિકારી : પશ્ચિમ બંગાળમાં આગામી રામ નવમીના તહેવારને લઈને ભાજપ અને આરએસએસ દ્વારા એક મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. :ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે, ૬ એપ્રિલે રામ નવમીના દિવસે બંગાળભરમાં ૨૦૦૦ રેલીઓનું આયોજન કરવામાં આવશે, જેમાં ૧ કરોડથી વધુ હિન્દુઓ ભાગ લેશે. : આ ઘટના બંગાળમાં ધાર્મિક અને રાજકીય દૃષ્ટિએ મહત્વની ગણાઈ રહી છે, કારણ કે આવા મોટા પાયે આયોજનથી રાજ્યના રાજકીય માહોલ પર પણ અસર પડી શકે છે.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
