News of Friday, 7th March 2025
જો બધું બરાબર રહ્યું, તો ભારત સરકાર માર્ચના ત્રીજા અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે નવા દ્વિપક્ષીય ટેરિફ (ઈમ્પોર્ટ ડ્યુટી) ની જાહેરાત કરી શકે છે તેમ જાણવા મળે છે. હાલ અમેરિકા ખાતે ભારતીય વાણિજ્ય મંત્રાલયની ટિમ અને ટ્રમ્પની ટીમ, નવી ટેરિફ યોજનાઓ પર ચર્ચા કરી રહી છે અને એક કે બે દિવસમાં ભારતીય ટિમ, દેશ પાછા ફરે તેવી શક્યતા છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
