તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 17th February 2025
અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી : અમદાવાદમાં શનિવારે રાત્રે ૧૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ ૨૪ કલાકમાં જ સરેરાશ લઘુતમ તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થયો છે. આગામી ૩ દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
