<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

પનામા કેનાલ દ્વારા ચીનના વર્ચસ્વને ખતમ કરવાની ટ્રમ્પની મોટી જાહેરાત પદના શપથ લીધા બાદ અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે અમે પનામા કેનાલ દ્વારા ચીનના વર્ચસ્વને ખતમ કરીશું.

(11:22 PM IST)