<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

શપથ લેતા પહેલા ટ્રમ્પની આજે વોશિંગ્ટન ડીસીમાં વિજય રેલી : આવતીકાલે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ લઇ રહેલ ડોનાલ્ડ ટ્રમ્પ, શપથ ગ્રહણ પહેલા, વોશિંગ્ટન ડીસીમાં આજે વિજય રેલી યોજી રહ્યા છે

(11:41 AM IST)