તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 12th January 2025
સોલાંગ્ વેલી તેમજ હિમાચલ પ્રદેશના પહાડો ઉપર ગઈ રાત્રીએ આ સીઝનની ચોથી બરફ વર્ષા થઈ:હિમાચલ પ્રદેશમાં સોલાંગ્ વેલી તેમજ હિમાચલ પ્રદેશના પહાડો ઉપર ગઈ રાત્રીએ આ સીઝનની ચોથી બરફ વર્ષા થઇ છે. :વાતાવરણમાં જાણે સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. (યોગેશકુમાર જોશી સોલાંગ્ વેલી હિમાચલ) : જુઓ વિડિઓ

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
