તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Tuesday, 17th December 2024
સ્કૂટર-બોîબ દ્વારા રશિયાના ટોચના જનરલને તેના રક્ષક સાથે મોસ્કોમાં ફૂંકી મારવામાં આવ્યાઃ ખુદ રશિયામાં પુતિનના સાથીદારો સલામત નથીઃ યુક્રેન સિક્રેટ સર્વિસનું ઓપરેશન : રશિયાના ટોચના લશ્કરી અફસર જનરલ ઈગોર કિરીલોવ અને તેના સલામતી રક્ષક છુપાયેલ તેના ઈલેકટ્રીક સ્કુટરમાં ૩૦૦ ટીઍનટી વિસ્ફોટકો દ્વારા ફૂંકી મારવામાં આવતા રશિયા સ્તબ્ધ બની ગયુ છે. વ્હેલી સવારે મોસ્કોના નિવાસેથી નીકળતી વેળાઍ સ્કુટરમાં છુપાવેલ ડીવાઈસનો વિસ્ફોટ થયેલ. રશિયાના રેડીયોલોજીકલ, રેડીઍશન, કેમીકલ અને બાયોલોજીકલ ડીફેન્સ ફોર્સના વડા હતા. રશિયાનેં ખૂબ મોટો ફટકો પડ્યો છે. આગામી દિવસોમાં મોટા વિસ્ફોટ થવાની સંભાવના. રશિયાઍ ૨૪ કલાક પહેલા જ યુક્રેન ઉપર મહાભયાનક મિસાઈલ મારો ચલાવ્યો હતો જેનાથી સમગ્ર યુક્રેન ધ્રુજી ઉઠેલ. હવે યુક્રેને વળતો બદલો લીધો છે.

(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
