<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

નૃત્‍ય પ્રદર્શન : મધ્‍યપ્રદેશમાં બુંદેલખંડના દમોહ જિલ્લામાં સ્‍વદેશી જાગરણ મંચ દ્વારા યોજાયેલ સ્‍વદેશી મેલામાં ૧૨૦૦ શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશમાંથી ૨૦૦ માતૃ શક્‍તિ, ૪૦૦ લોકકલાકારો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ નૃત્‍યાલય કથક કેન્‍દ્રના કલાકારોએ કર્યુ હતુ. આ નૃત્‍ય પ્રદર્શનમાં કલાગુરૂ રાજેશ્વરી શાહ દ્વારા નિર્દેશિત ૮ પ્રસ્‍તુતિઓ અલગ અલગ વિષય પર કરવામાં આવી હતી.

(3:50 PM IST)