<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

જામનગર પંચવટી વિસ્તારમાં રહેતા વકીલ કેતનભાઈ જોષી ના ઘરમાં થઈ ચોરી : સોના ચાંદી ના ઘરેણાં સહિત અનેક વસ્તુઓ ચોરી ગયા ચોર : ચાર અજાણ્યા શખ્સો વિરુઘ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ : પોલીસ દ્વારા CCTV ના આધારે ચોર ને ઝડપી લેવા કાર્યવાહી

(12:01 PM IST)