<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ભાદરની સપાટી ૧૭ાા ફુટે પહોંચીઃ આજી-૩માં રાા ફુટ નવુ પાણી આવ્‍યું: ૧ર ડેમમાં નજીવો વધારો : મેઘરાજાએ ખમૈયા કર્યા છેઃ પરંતુ ઉપરવાસની ધીમી આવકને કારણે જેતપુર નજીકના ભાદર ડેમમાં ૦.ર૦ ફુટ નવુ પાણી આવતા જીવંત સપાટી ૧૭ાા ફુટે પહોંચી છેઃ તો પડધરી પાસેના આજી-૩ માં રાા ફુટનો વધારો થતા જીવંત સપાટી ૧૬ ફુટ થઇ છેઃ જયારે સિંચાઇ હસ્‍તકના અન્‍ય ૧ર ડેમો મોજ, ન્‍યારી-૧, ન્‍યારી-ર, મચ્‍છુ-ર, ફલઝર-૧, સપડા, ઉંડ-૧, શેઢાભાડથરી તથા ધારી ડેમમાં નજીવો વધારો નોંધાયો છે... આગામી દિવસોમાં ફરી મેઘસવારી જામ્‍યા બાદ ડેમો છલકાશે તેમ આશા સેવાઇ રહી છે.

(11:07 AM IST)