<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ટેન્કર પલટી જવાથી ગુમ થયેલા ૮ ભારતીયો સહિત ૯ ક્રૂ સભ્યોને બચાવી લીધા : ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ તેગે ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જવાથી ગુમ થયેલા ૮ ભારતીયો સહિત ૯ ક્રૂ સભ્યોને બચાવી લીધા છે અન્ય ખલાસીઓની શોધખોળ ચાલુ

(9:53 AM IST)