તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 12th June 2024
રાશનકાર્ડ સાથે આધારલિંક કરવાની મર્યાદા સરકારે ફરી વધારીઃ હવે ૩૦ સપ્ટેમ્બર સુધીની ડેઇટ અપાઇ કેન્દ્ર સરકારે સસ્તા અનાજનું રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓ માટે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની સમય મર્યાદા ફરી વધારી છેઃ હવે ૩૦ સપ્ટેમ્બર સુધીની ડેઇટ અપાયાનું પુરવઠાના સૂત્રોએ ઉમેર્યું હતું. આ પહેલા ૩૦ જૂન સુધીનો પરિપત્ર હતોઃ હાલ રાજકોટમાં ૯૯ ટકા લોકોના રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોવાનું જાહેરઃ આધાર કાર્ડ સાથે લીંક કરાવી પહેલા પુરવઠા તંત્રની બાકી રહેલા લોકોને અપીલ...

(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
